{"product_id":"moral-tales-of-arabian-knight-in-gujarati-9789355135582","title":"Moral Tales of Arabian Knight in Gujarati (\u0026#2693;\u0026#2738;\u0026#2751;\u0026#2731; \u0026#2738;\u0026#2760;\u0026#2738;\u0026#2750;\u0026#2728;\u0026#2752; \u0026#2728;\u0026#2760;\u0026#2724;\u0026#2751;\u0026#2709;","description":"અલિફ લૈલાની વાર્તા અરબ દેશની એક પ્રચલિત લોકકથા છે, જે પૂરી દુનિયામાં સદીઓથી સાંભળવામાં તેમજ વાંચવામાં આવી રહી છે. આ હજાર વાર્તાઓની એક સુંદર ફૂલદાની છે, જેમાં પ્રત્યેક વાર્તાઓ એક ફૂલની જેમ છે. આ વાર્તાઓમાં પ્રેમ, સુખ, દુઃખ, દર્દ, છેતરપિંડી, વિશ્વાસઘાત, પ્રામાણિકતા, કર્તવ્ય, ભાવનાઓ જેવા ભાવોનું અદ્ભુત સંતુલન છે, જેણે વાચકો અને શ્રોતાઓને હંમેશાં આકર્ષિત કર્યા છે. આ કથા અનુસાર, બાદશાહ શહરયાર પોતાની મલિકાના વિશ્વાસઘાતથી દુઃખી થઈને એનું અને એની બધી દાસીઓનું ખૂન કરી દે છે અને પ્રતિજ્ઞા કરે છે કે, દરરોજ એક સ્ત્રીની સાથે લગ્ન કરીશ અને આગલી સવારે એનું ખૂન કરી નાખીશ. બાદશાહની નફરતથી ઉત્પન્ન નારીજાતિ પ્રતિ આ અત્યાચારને રોકવા માટે બાદશાહના વજીરની પુત્રી શહરજાદ એની સાથે લગ્ન કરી લે છે. તે કિસ્સાઓ-વાર્તાઓ સાંભળવાના શોખીન બાદશાહને વિવિધ પ્રકારની વાર્તાઓ સંભળાવે છે, જે હજાર રાતોમાં પૂરી થાય છે. વાર્તા પૂરી સાંભળવાની લાલસામાં બાદશાહ પોતાની દુલ્હનનું ખૂન નથી કરી શકતો અને એને પોતાની બેગમથી પ્રેમ થઈ જાય છે. પોતાની બેગમની બુદ્ધિમતાથી પ્રભાવિત બાદશાહ સ્ત્રીઓ પ્રતિ પોતાના મનમાં ઉત્પન્ન નફરતને સમાપ્ત કરવાની સાથે-સાથે પોતાની પ\u003cbr\u003e\u003cbr\u003e\u003cb\u003eAuthor:\u003c\/b\u003e Priyanka Verma\u003cbr\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e Diamond Magazine Private Limited\u003cbr\u003e\u003cb\u003ePublished:\u003c\/b\u003e 02\/09\/2023\u003cbr\u003e\u003cb\u003ePages:\u003c\/b\u003e 50\u003cbr\u003e\u003cb\u003eBinding Type:\u003c\/b\u003e Paperback\u003cbr\u003e\u003cb\u003eWeight:\u003c\/b\u003e 0.31lbs\u003cbr\u003e\u003cb\u003eSize:\u003c\/b\u003e 11.00h x 8.50w x 0.10d\u003cbr\u003e\u003cb\u003eISBN:\u003c\/b\u003e 9789355135582\u003cbr\u003e\u003cb\u003eLanguage:\u003c\/b\u003e Gujarati","brand":"Diamond Magazine Private Limited","offers":[{"title":"Paperback","offer_id":40854275653747,"sku":"9.78936E+12","price":22.62,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0555\/9255\/0515\/products\/img_c4d90325-bfd3-4ec0-a8cf-71239e8980ac.jpg?v=1686836211","url":"https:\/\/bookstorenmore.com\/products\/moral-tales-of-arabian-knight-in-gujarati-9789355135582","provider":"Bookstore N More","version":"1.0","type":"link"}