{"product_id":"moral-tales-of-jataka-in-gujarati-9789355135681","title":"Moral Tales of Jataka in Gujarati (\u0026#2716;\u0026#2750;\u0026#2724;\u0026#2709;\u0026#2728;\u0026#2752; \u0026#2728;\u0026#2760;\u0026#2724;\u0026#2751;\u0026#2709; \u0026#2741;\u0026#2750;\u0026#2736;\u0026#2765;\u0026#2724;\u0026","description":"જાતક કથાઓ પંચતંત્રની વાર્તાઓની જેમ જ પ્રાચીન છે તેમજ લાંબી પરંપરાથી પેઢી દર પેઢી ચાલતી આવી રહી છે. બુદ્ધિમતા તેમજ નૈતિક શિક્ષાઓની આ વાર્તાઓ લગભગ ૨૦૦ ઈ.પૂ. લખવામાં આવી. આ મૂળ રીતે 'પાલી' ભાષામાં લખવામાં આવી ત્યારબાદ વિભિન્ન ભાષાઓમાં એનું અનુવાદ થયું. જાતક કથાઓ ભગવાન બુદ્ધના પૂર્વ જન્મોનું પ્રતિનિધિત્વ કરે છે, જે ક્યારેક કોઈ પશુ-પક્ષી કે પછી ક્યારેક એક સાધારણ મનુષ્યના રૂપમાં હતા. લગભગ બધી વાર્તાઓ ઉત્ત૨ કેન્દ્રીય ભારતના પવિત્ર નગર વારાણસીની આસપાસની છે. આ વાર્તાઓ ખૂબ જ મનોરંજક હોવાની સાથે-સાથે કોઈપણ આયુવર્ગના વ્યક્તિને આત્મ-ત્યાગ, પ્રામાણિકતા તથા સત્યનો માર્ગ પણ બતાવે છે. આ દર્શાવે છે કે, અંતે અસત્ય પર સત્યનો વિજય થાય છે. અહીંયા અમે જાતક કથાઓનો સ૨ળ તેમજ રોચક સંગ્રહ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે, યુવા વાચકોને આ અવશ્ય ગમશે. \u003cp\u003e\u003c\/p\u003eJataka tales, like the tales of Panchatantra, are very old and have a long tradition of being passed on from generation to generation. These stories are tales of wisdom and morals, written around 300 BC in a language called 'Pali', which were later translated into many different languages.\u003cbr\u003eJataka tales represent former incarnation of Lord Buddha; at times like an animal, a bird and sometimes like an ordinary, human being. The setting of stories is mainly in or around Banaras\/Varanasi the holy city in North Central India.\u003cbr\u003eThese stories are very enjoyable and meant to teach values of self-sacrifice, honesty and truthfulness. These tales show how good ultimately wins over evil.\u003cbr\u003eHere we present simple but interesting collection of Jataka tales. Hope our young readers will enjoy reading them!\u003cbr\u003e\u003cbr\u003e\u003cb\u003eAuthor:\u003c\/b\u003e Priyanka Verma\u003cbr\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e Diamond Magazine Private Limited\u003cbr\u003e\u003cb\u003ePublished:\u003c\/b\u003e 02\/09\/2023\u003cbr\u003e\u003cb\u003ePages:\u003c\/b\u003e 50\u003cbr\u003e\u003cb\u003eBinding Type:\u003c\/b\u003e Paperback\u003cbr\u003e\u003cb\u003eWeight:\u003c\/b\u003e 0.31lbs\u003cbr\u003e\u003cb\u003eSize:\u003c\/b\u003e 11.00h x 8.50w x 0.10d\u003cbr\u003e\u003cb\u003eISBN:\u003c\/b\u003e 9789355135681\u003cbr\u003e\u003cb\u003eLanguage:\u003c\/b\u003e Gujarati","brand":"Diamond Magazine Private Limited","offers":[{"title":"Paperback","offer_id":40854275489907,"sku":"9.78936E+12","price":22.62,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0555\/9255\/0515\/products\/img_40d94411-93c9-4ee4-a6c4-614a281b3524.jpg?v=1686836207","url":"https:\/\/bookstorenmore.com\/products\/moral-tales-of-jataka-in-gujarati-9789355135681","provider":"Bookstore N More","version":"1.0","type":"link"}