1
/
of
1
Diamond Magazine Private Limited
Moral Tales of Tenalirama in Gujarati (તેનાલીરામની નૈતિĎ
Moral Tales of Tenalirama in Gujarati (તેનાલીરામની નૈતિĎ
Regular price
€19,95 EUR
Regular price
Sale price
€19,95 EUR
Shipping calculated at checkout.
Quantity
Couldn't load pickup availability
તેનાલીરામની વાર્તાઓ પણ અકબર-બીરબલની જેમ જ લોકપ્રિય છે. તેનાલીને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તનાલીરમનના નામથી ઓળખવામાં આવે છે. તે વિજયનગરના મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં નિયુક્ત હતા. તે એક ચતુર તેમજ બુદ્ધિશાળી વ્યક્તિ હતા, સાથે જ ખૂબ હાજરજવાબી પણ હતા. તેમની આગળ તો રાજા પણ હાર માની લેતા. તેઓ પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી, મોટામાં મોટી મુશ્કેલીને સરળતાથી ચપટીઓમાં નિરાકરણ કરી દેતા હતા. તે રાજાના ખૂબ પ્રિય, વિશ્વાસપાત્ર તેમજ પ્રશંસનીય મિત્રોમાંથી હતા. અહીંયા અમે તેનાલીરામ તેમજ કૃષ્ણદેવ રાયની કેટલીક રોચક વાર્તાઓ ચિત્રો સહિત પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે, વાચકો આને ફરી વાંચીને આનંદિત થશે. The stories of Tenalirama are as popular as Akbar-Birbal stories. Tenalirama also known as Tenaliraman in some parts of the southern India, was the court-jester of the ruler of Vijayanagar, Krishnadeva Rai. Tenalirama was a very clever and witty person. He was so quick and prompt in his reply to any question of the King, that the king was often left speechless. He could resolve the most difficult problem with simplicity and ease, through his wit and funny tricks. Tenalirama became favourite of the King and was also his most trusted and admired friend. Here, we present a collection of some of the interesting tales of Krishnadev Rai and Tenalirama duo, with colourful illustrations. Hope our young readers will enjoy reading these interesting stories.
Author: Priyanka Verma
Publisher: Diamond Magazine Private Limited
Published: 02/09/2023
Pages: 50
Binding Type: Paperback
Weight: 0.31lbs
Size: 11.00h x 8.50w x 0.10d
ISBN: 9789355135698
Language: Gujarati
Author: Priyanka Verma
Publisher: Diamond Magazine Private Limited
Published: 02/09/2023
Pages: 50
Binding Type: Paperback
Weight: 0.31lbs
Size: 11.00h x 8.50w x 0.10d
ISBN: 9789355135698
Language: Gujarati
This title is not returnable
Share
